રૂ.2,700 કરોડના ઇન્વેસ્ટર્સ ફ્રોડ કેસમાં ગુજરાત, રાજસ્થાનમાં ઇડીના દરોડા

રૂ.2,700 કરોડના ઇન્વેસ્ટર્સ ફ્રોડ કેસમાં ગુજરાત, રાજસ્થાનમાં ઇડીના દરોડા

રૂ.2,700 કરોડના ઇન્વેસ્ટર્સ ફ્રોડ કેસમાં ગુજરાત, રાજસ્થાનમાં ઇડીના દરોડા

Blog Article

રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં


નેક્સા એવરગ્રીન નામની કંપની સામે રાજસ્થાન પોલીસે દાખલ કરેલી ફરજિયાતને આધારે ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો છે.


Report this page